જૈન ધર્મના સિદ્ધાંતો પર આધારિત, ઋષભાનન ગુરુકુળ - શિક્ષણ, સંસ્કાર અને જૈન દર્શનના સુમેળ દ્વારા નૈતિક રીતે મજબૂત, સ્વાવલંબી અને શિક્ષિત જૈન સમાજનું નિર્માણ કરવું અમારું ધ્યેય છે, જેથી વ્યક્તિ સમુદાય તથા સમાજ પ્રત્યે જવાબદાર અને ઉપયોગી બને.
સુઘડ સુંદર સ્વચ્છ તથા આધુનિક સુવિધા સભર રૂમ - એટેચ બાથરૂમ અને ટોયલેટ સાથે
શૈક્ષણિક હેતુઓ માટે હાઇ-સ્પીડ વાઇફાઇ.
૧૦૦% શુદ્ધ જૈન ભોજન. સ્વસ્થ જીવનશૈલી માટે સારા પોષણાત્મક મેનુ. ચોવિહાર ના સમયનું પાલન કરવામાં છે.
શાંત તેમજ અનુકૂળ વાતાવરણમાં લેખન વાંચન કરવા માટે વિશિષ્ટ પુસ્તકાલય તથા વાંચન ખંડ
વિદ્યાર્થીઓનો સમય બચાવવા માટે ઇન-હાઉસ લોન્ડ્રી.
૭૨ થી પણ વધુ CCTV કેમેરા થી સજ્જ વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નના તાત્કાલિક સમાધાન માટે ૨૪ કલાક ગૃહપતિ ઉપલબ્ધ.
ક્રિકેટ, વોલીબોલ અને દૈનિક કસરત માટે મેદાન.
પીવા માટે ચોવીસ કલાક શુદ્ધ ઉકાળેલા પાણીની વ્યવસ્થા.
આદ્યાત્મિક તથા શૈક્ષણિક વિકાસ હેતુ ૨૪ કલાકનું શિસ્તબદ્ધ સમયપત્રક
સંપૂર્ણ શારીરિક તેમજ માનસિક વિકાસ હેતુલક્ષી શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ જૈન ભોજનની વ્યવસ્થા. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ચોવિહારની સગવડ
મુખ્ય દરવાજા રાત્રે 9:30 વાગ્યે બંધ થાય છે. માન્ય કારણોસર માતાપિતાની પૂર્વ મંજૂરી સાથે જ મોડી પ્રવેશની મંજૂરી છે.
સમગ્ર ગુરુકુળ પરિસરમાં કંદમૂળ નો કોઈ પણ પ્રકારે ઉપયોગ કે વપરાશ સંપૂર્ણ નિષેધ. હાનિકારક પદાર્થો રાખવા કે તેનું સેવન કરવું સંપૂર્ણ રીતે પ્રતિબંધિત. દૈનિક ધાર્મિક શિક્ષણની ઉત્તમ સુવિધા
ટ્રસ્ટી/વોર્ડન સાથે વિદ્યાર્થી અને વાલીની મુલાકાત.
ડોક્યુમેન્ટ સબમિટ કરો અને મેરીટ લિસ્ટ ની રાહ જુવો.